SA106
| ૧ | સ્તંભે જડેલ જોયો શું ! ઓ અજબ પ્રેમ. શા કાજ માર્યો જાણો શું ? ઓ અજબ પ્રેમ. |
| ૨ | પાપની માફી મેળવી શું ? ઓ અજબ પ્રેમ. સ્વર્ગી આનંદ મળ્યો શું ? ઓ અજબ પ્રેમ. |
| ૩ | હૃદય હર્ષે ભરપૂર શું ? ઓ અજબ પ્રેમ. પ્રીત મેળવી ઇસુની શું ? ઓ અજબ પ્રેમ. |
| ૪ | ચારે દિશ પ્રગટી છે બહુ, ઓ અજબ પ્રેમ. બાકી રહેલને હુ કહુ, ઓ અજબ પ્રેમ. |