SA105

From Bhajan Sangrah
Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA105)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - સુંદર શબ્દો; અજબ શબ્દો!

અજબ જીવંત શબ્દો !(૨)

મારે માટે ફરીથી ગા, અજબ જીવંત શબ્દો;

જોવા દે તેમની સુદરતા અજબ જીવંત શબ્દો;
જીવંત સુંદર શબ્દો, ફરજ વિશ્વાસ શીખવો!

ધન્ય ખ્રિસ્ત સૌને દે છે, અજબ જીવંત શબ્દો,

પાપી શુભ તેડું કાન પર લે, અજબ જીવંત શબ્દો,
મફત આપ્યું અતિ, સ્વર્ગે બાંધે પ્રીતી

સુવાર્તાનું તેડું ફેલાવ, અજબ જીવંત શબ્દો,

ક્ષમા અને શાંતિ બતાવ, અજબ જીવંત શબ્દો,
ઇસુ એકજ ત્રાતા, મુક્તિનો છે દાતા.