SA76

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA76)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - મુકિતની નદી, મુકિતની નદી,

શુદ્વ કરવા ને સાફ્ રાખવા વહે છે,(૨)

મુકિતની નદી સાંકળો તોડશે,

શેતાન ને પાપનાં સહુ બંધન,
ઇસુ શકિતમાન તમને છોડાવશે,
સોંપો વિશ્ચાસથી હાલ તેને મન.

ડાધ હશે ઊંડા, પાપો ઢાંકેલાં,

ભૂંડા આત્માઓ, પાપ કરાવે,
જૂઓ છૂટકો છે, નદીના જળમાં,
હવે એક પળમાં, સૌ ધોવાશે.

પૂરણ તારેલા, પાપ થકી સાફ થઇ,

પાપ થકી તમે નહિ, પામશો હાર,
જેટલાં રોકણ છે, નદી પાસ લાવી.
મને તારે છે, ઇસુ તારનાર.