SA61
| ટેક : તારા દિલનું દ્વાર જો ઇસુ ખટખટાવે. ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે. | |
| ૧. | તારે કાજે મરનાર હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૨. | તારી ખંડણી ભરનાર હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૩. | શેતાનથી છોડાવવા હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૪. | તેના લોહીથી ધોવા હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૫. | પૂરી શાંતિ આપવા હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૬. | સ્વર્ગી રાજ્યમાં લેવા હાં...હાં...ઇસુ ખટખટાવે. |
| ૭. | શાને બને જિદ્દી હાં...હાં... ઇસુ ખટખટાવે. |
| ૮. | ન માને પસ્તાશે હાં...હાં...ઇસુ ખટખટાવે. |