SA62
| ટેક - કોઇ તારું બારણું ઠોકે છે (૨) ઓ ! ઓ ! પાપી કેમ ના જવાબ દે ? | |
| ૧. | ઇસુના જેવો કોઇ તારું બારણું ઠોકે છે. |
| ર. | પાપીનો મિત્ર તારું બારણું ઠોકે છે. |
| ૩. | ઉતર દે ઇસુને તારું બારણું ઠોકે છે. |
| ૪. | પાસ આવ ઇસુની તારું બારણું ઠોકે છે. |
| ૫. | વિશ્વાસ ઇસુપર તારું બારણું ઠોકે છે. |
| ૬. | માની લે ઇસુને તારુંબારણું ઠોકે છે. |
| ૭. | સ્વીકાર ઇસુને તારું બારણું ઠોકે છે |