SA48

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA48)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - તું તો ઇસુ ભજી લેને પળમાં, તારું જાય છે

જુવાનીનું જોર,અવસર આવો નહિ મળે.

ચિત્તમાં ચેતી લેને તું પ્રાણિયા, વહેલો થઇ જાને તૈયાર.
તેં તો જીવન ગાળ્યું પાપમાં, ભૂલી જઇને કિરતાર.
આવીજાને તુંતો ઇસુની કને, તારો થશે તેનાથી ઉદ્ધાર.