SA45
| ૧ | મિત્રો, ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું, મેાંઘા મનુષ્યનો વારો, ભવજળ ઉતરવા આરો, |
| ૨ | મિત્રો આ રે ચોઘડીયું, અમૃત લાભનું, બીજું ન મળે એવું, વિજના ઝબકારા જેવું, સતનામ પારખીને લેવુ, પ્રભુને સેવીએ. |
| ૩ | મિત્રો કર્તા ધણીની સેવા કરીએ, પાપ પહેલાંના ટાળવા, ઇસુ સંગતે ફરવા, |