SA36
| ટેક - આવો તેની પાસે પાપની માફી પામો રે, તેનું નામ છે નકલંક ઇસુ. | |
| ૧ | આવો, તેની પાસે પાપની માફી પામોરે, તેનું નામ છે નકલંક ઇસુ. |
| ૨ | જગને તારવા માટે જૂઓ, આવો સ્વર્ગી રાય, લોકને તારવા લીધેા છે અવતાર, |
| ૩ | હું તો તેની પાસે આવ્યો, થઇને લાચાર, તેણે કોધો મારો અંગીકાર. |