SA10
| ટેક - ખ્રિસ્ત રાજા આવ્યો. હાલેલૂયા બોલો, પાપીઓને તારવા માટે રાજા ઇસુ આવ્યો, | |
| ૧ | પસ્તાવો કરીને, વિશ્વાસ રાખે તેને, પૂરી શાંતિ આપવા માટે રાજા ઇસુ આવ્યો. |
| ૨ | થયો હું આનંદી, પાપની માફી પામી મનને સાફ કરવાને લીઘે રાજા ઇસુ આવ્યો. |
| ૩ | રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, તરવા સર્વ શકિતમાન રાજા ઇસુ આવ્યો. |