G D G ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, C D G તેની કરુણા પણ દીસો મારામાં; G D C D G દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા, G C D G કે દીસે મારામાં ખ્રિસ્તની સુંદરતા.