172: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== {| |+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ |- |ટેક: |પ્રીત મેં ત..." |
(No difference)
|
Revision as of 05:26, 1 August 2013
૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
| ટેક: | પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની. |
| ૧ | એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી. |
| ૨ | હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી. |
| ૩ | અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી. |
| ૪ | પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી. |
| ૫ | એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી. |
| ૬ | ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી. |