SA94
| ટેક - તારા પર છે મુજ ઇમાન, ઓ કાલવારીના હલવાન તુજ સ્તંભ પાસે નમું છું, તાર મન, પ્રભુ ઇસુ. | |
| ૧ | વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન નિર્બળ આંધળો છું; મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું છું. |
| ૨ | કયારનું મન હતું ખેદિત, પાપે કયારનું રાજ કીધું; ઇસુ પ્રેમથી કે ખચીત’ હું પાપથી શુદ્ધ કરું છું. |
| ૩ | તને આપું છું હમણા, મિત્રો, વખત ને મુજ ધન, તન, મન, તારી સેવામાં, પ્રભુ કરૂં છું અર્પણ. |
| ૪ | ુજ પર છે મારો વિશ્ચાસ, તુજ રકતથી શુદ્ધ થયો છું, ઇચ્છા મારી તજી ખાસ ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું. |
| ૫ | મનમાં આવે છે ઇસુ, પ્રેમમાં કરે છે પૂરો, નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો! |