SA75
| ટેક - અમૂલ્ય છે ખરે,શ્વેત બરફ સમ કરે; અન્ય ઝરો ન મળે, કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. | |
| ૧ | મારાં પાપો ધોશે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. મજને શુદ્ધ રાખે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. |
| ૨ | સંશય મારા ટાળે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. મદદ મારી કરે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. |
| ૩ | બળવાન શૂરવીર કરે કોણ ? કેવળ ઇસુખ્રિસ્તનું લોહી. ભૂડાં કામથી રોકે કોણ ? કેવળ ઇસુ ખ્રિસ્તનું લોહી. |
| ૪ | મુજ શાંતિને આશા કોણ ? કેવ ઇસુ ખ્રિસ્તનું લોહી. |