SA503
| ઇસુની પાસે (૨) આજ તો કાલના કરતાં છું, ઇસુની પાસે. | |
| ૧ | મન મારામાં વિચાર આવે છે વારંવાર, કે મોતનો કાળ કયારે આવશે, કે જોઉં મજ તારનાર ? |
| ૨ | બાપના ઘરની પાસે, જ્યાં મુકામ છે તૈયાર, ને મહા રાજ્યાસનની પાસે, જ્યાં ઇસુ છે બેસનાર. |
| ૩ | જીવનની તેડની પાસે, જ્યાં સધળું યુદ્ર બંધ થાય, હું આ જગને મુકી જઇશ, રહેવા સ્વર્ગની માયં. |