SA427
| ૧ | થન, થન મન નાચે છે મારું મસિહ નામ મળ્યું એ સારૂં કરું નહિ પરવા હું આ સંસારની રે. |
| ૨ | સત્ય નામ સુણીને તારું, મન બન્યું, દીવાનું મારું; અજબ પ્રીત મેં દીઠી મારા નાથની રે. |
| ૩ | શેતાન રિપુ લોભાવે મુજને, અરજ કરું ઓ ત્રાતા તુજને; સદા સહાય તું કરજે તારા દાસની રે. |