SA380
| ૧ | જીવનનાં દરિયે તોફાનો ભારી, ઝોલાં ખાએ છે નૈયા અમારી, |
| ૨ | કામ કોઘ ને મત્સરનો ભરીઓ, ગર્વને મોહના દોષનો દરિયો, |
| ૩ | સંકટો આવે ઘસી ઘસીને, કરો સહાય પ્રભુ નાવે વસીને, |
| ૪ | તમારા વિના જીવન સુનાં, ઘણા સતાવે વિચારે જુના, |