SA321
| ટેક - જય પામવાને લડો, શૂરવીરો, જય પામવાને લડો જય પામશો, જય પામવાને લડો, ટકી રહો, ઇસુ છે સરદાર નહિ હારશો. | |
| ૧ | જય પામવાને લડો, દેવના સિપાઇઓ, હથિયાર બંધ થજો, તરવાર ચલાવો; |
| ૨ | જય પામવાને લડો, સ્તંભના સિપાઇઓ, સુખ આરામને તજો, હાનિમાં હરખાઓ; |
| ૩ | હાથોહાથ મેળવીને, મનના એક થઇ, આગળ રોજ વધીને, પામીએ વિજય; |