SA164
| ટેક - જીવનની નદીની પાસે, જીવનનું ઝાડ જ્યાં ઉગે છેં ચાલું છું રોશનીમાં ખ્રિસ્ત કાજ લડું છું હ્યાં, | |
| ૧ | પાપ મારાં હતાં બહું, ઇસુએ ઘોયાં સહું, જીવનની નદીની પાસે. |
| ૨ | મજ સાથે છે ઇસુ, છે મારો સદગુરૂ - જીવનની તે પર છે મારી આશ, મજ તારનાર તે છે ખાસ - જીવનની |
| ૩ | યુદ્ધ બંઘ થશે જ્યારે, આરામ મળશે ત્યારે - જીવનની સ્વર્ગે જઇશ ખચીત, ને નિત્ય ગાઇશ ગીત - જીવનની |