SA100
| ટેક - ઓ પ્રિય ઇસુ (૩) તું લાયક ઠર્યો. | |
| ૧ | ખંડણી મારી ભરવાને તે લાયક ઠર્યો. આખા જગને તારવાને તે લાયક ઠર્યો. |
| ૨ | ઇશ્વર સાથ મેળાપ કરવાને તે લાયક ઠર્યેા. પાપીને લીધે મરવાને તે લાયક ઠર્યેા. |
| પવિત્રોનો થવા સરદાર તે લાયક ઠર્યેા. ને થયો પાપનો દંડ ભરનાર, તે લાયક ઠર્યો. | |
| ૪ | પાપો મારાં કરવાને માફ, તે લાયક ઠર્યો. ને લોહીથી રાખવાને સાફ તે લાયક ઠર્યો. |