75
૭૫ - પ્રભુનો ત્યાગ
| (રાગ : | ઝેર તો પીધેલાં જાણી જાણી) |
| કર્તા : | એન. જે. જ્યેશ |
| ટેક : | હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા. |
| ૧ | પૃથ્વી જનમવા દેવે નિહાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી. |
| ૨ | પ્રાણી, પંખીઓ માટ કોતર, માળા, છાપરી મળેય નહિ તારી ! પ્રભુજી. |
| ૩ | બદલે ભલાઈ તને સાંપડી બુરાઈ, દુનિયા દુશ્મન થઈ સારી ! પ્રભુજી. |
| ૪ | દીધો લટકાવી તને લાકડે ઓ સ્વામી, દુવા અરિને દીધ ત્યારી ! પ્રભુજી. |
|
૫ |
દીધું બલિદાન તેં પાપે અમારા, કીધું પ્રાણાર્પણ ભારી ! પ્રભુજી. |
Phonetic English
| (Raag : | Zer to pidhelaa jaani jaani) |
| Kartaa : | N. J. Jayesh |
| Tek : | Had to priti tuj vaali, prabhuji maaraa. |
| 1 | Pruthvi janamavaa deve nihaali, laagi gabhaan ek saari ! Prabhuji. |
| 2 | Praani, pankhio maat kotar, maalaa, chaapari maley nahi taari ! Prabhuji. |
| 3 | Badale bhalaai tane saanpadi buraai, duniyaa dushman thai saari ! Prabhuji. |
| 4 | Didho latakaavi tane laakade o swami, duvaa arine didh tyaari ! Prabhuji. |
|
5 |
Didhu balidaan te paape amaaraa, kidhu praanaaparna bhaari ! Prabhuji. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| (રાગ : | ઝેર તો પીધેલાં જાણી જાણી) |
| કર્તા : | એન. જે. જ્યેશ |
| Refrain : | Love has gone to such lengths for You, O my Lord. |
| ૧ | When God looked for Your birth on earth, a humble stable alone was found! O Lord. |
| ૨ | For creatures and birds there are burrows, nests, and shelters, but none were found for You! O Lord. |
| ૩ | In return for goodness, evil came upon You; the whole world became Your enemy! O Lord. |
| ૪ | They hung You upon the wood, O Lord; there You offered prayer for the enemy! O Lord. |
|
૫ |
You gave sacrifice for our sins; You made a great offering of Your life! O Lord. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By C.Vanveer
Chords
Em D C D Em Em
૧. પૃથ્વી જનમવા દેવે નિહાળી, દેવે નિહાળી જી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
D C Em D
ટેક : હદ તો પ્રીતિએ તુજ વાળી, લાગી ગભાણ એક સારી ! પ્રભુજી.
C D Em
હદ તો પ્રીતિએ તુજ વાળી.
Em
હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા.
C D Em
હદ તો પ્રીતિએ તુજ વાળી.