|
૭ સ્વરો
|
|
"I am coming to the Cross"
|
|
Tune: S. S. 54
|
|
કર્તા: ડબ્લ્યુ. મેકડોનાલ્ડ
|
|
અનુ. : ટી. ફ્રાન્સિસ
|
|
૧
|
વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન, નિર્બળ, આંધળો છું;
|
|
મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું.
|
|
ટેક:
|
તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવરીના હલવાન,
|
|
તુજ સ્તંભ પાસે નમું છું, તારા મને, પ્રભુ ઈસુ.
|
|
૨
|
ક્યારનું મન હતું ખેદિત, પાપે ક્યારનું રાજ કીધું !
|
|
ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરુમ્ છું."
|
|
૩
|
તને આપું છું હમણાં મિત્રો, વખત ને મુજ ધન;
|
|
તન, મન તારી સેવામાં, પ્રભુ, કરું છું અર્પણ.
|
|
૪
|
તુજ પર છે મારો વિશ્વાસ, તુજ રક્તથી શુદ્ધ થયો છું;
|
|
ઈચ્છા મારી તજી ખાસ, ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું.
|
|
૫
|
મનમાં આવે છે ઈસુ, પ્રેમમાં કરે છે પૂરો;
|
|
નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો !
|