519
૫૧૯ - ઈસુનું મધુર નામ
| ટેક: | ઈસુ નામ નામ મધુર ઈસુ નામ, |
| ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ, | |
| ૧ | જય જય હો ઈસુના નામને, |
| જય જય હો બુલંદ અવાજે. | |
| ૨ | આપો માન માન ઈસુના નામને, |
| આપો માન માન ઈસુના નામને. | |
| ૩ | ગાઓ ગાન ગાન ઈસુના નામને. |
| ગાઓ ગાન ગાન ઈસુના નામને. |
| ટેક: | ઈસુ નામ નામ મધુર ઈસુ નામ, |
| ઈસુ નામ નામ ઉત્તમ મધુર ઈસુ નામ, | |
| ૧ | જય જય હો ઈસુના નામને, |
| જય જય હો બુલંદ અવાજે. | |
| ૨ | આપો માન માન ઈસુના નામને, |
| આપો માન માન ઈસુના નામને. | |
| ૩ | ગાઓ ગાન ગાન ઈસુના નામને. |
| ગાઓ ગાન ગાન ઈસુના નામને. |