496
૪૯૬ - નાનાં બાળો
| ૧ | નાનાં નાનાં બાળો ઈસુને ગમે, |
| તેઓ તેને ખોળે હંમેશાં રમે. | |
| ૨ | નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે, |
| તેઓ તેને ચરણે આનંદે રમે. | |
| ૩ | નાનાં નાનાં બાળો ઈસુને ચાહે, |
| તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે. |
| ૧ | નાનાં નાનાં બાળો ઈસુને ગમે, |
| તેઓ તેને ખોળે હંમેશાં રમે. | |
| ૨ | નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે, |
| તેઓ તેને ચરણે આનંદે રમે. | |
| ૩ | નાનાં નાનાં બાળો ઈસુને ચાહે, |
| તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે. |