|
|
૬, ૬, ૮, ૬ સ્વરો
|
|
|
"I love Thy kingdom Lord"
|
| Tune:
|
St. Thomas or State Street S.M.
|
| કર્તા:
|
તીમોથી ડ્વાઈટ,
|
|
|
૧૭૫૨-૧૮૧૭
|
| અનુ. :
|
ફ્રેડરિક વુડ
|
| ૧
|
પ્રભુ, તુજ રાજ ચાહું, તારું રે;વાનું સ્થાન;
|
|
|
જે મંડળી ત્રાતાએ તારી, લોહીથી મૂલ્યવાન.
|
| ૨
|
દેવ, તુજ મંડળી ચાહું, તારાથી છે સ્થાપેલ;
|
|
|
તુજ આંખની કીકી પેઠે વ્હાલ, તારા હાથ પર લખેલ.
|
| ૩
|
તે સારુ પ્રાર્થ કરીશ, મુજ આંસુ પણ વે'શે;
|
|
|
તેને માટે મે'નત કરીશ, જ્યાં સુધી જીવ રે'શે.
|
| ૪
|
તેના સ્વર્ગી માર્ગો, તેની પ્રિય સંગત,
|
|
|
તેની સેવા ને મિષ્ટ ગીતો થશે મુજ હર્ષ સનંત.
|
| ૫
|
સત ખચીત રે'શે તેમ પૃથ્વીનો શ્રેષ્ઠ પ્રતાપ,
|
|
|
ને આકાશમાંનું પરમ સુખ મંડલી પામશે અમાપ.
|