162

Revision as of 12:40, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૨ - જય ઈસુને જય== {| |+૧૬૨ - જય ઈસુને જય |- | |૯, ૯, ૯, ૫ સ્વરો |- | |"Glory to His name" |- |કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૬૨ - જય ઈસુને જય

૧૬૨ - જય ઈસુને જય
૯, ૯, ૯, ૫ સ્વરો
"Glory to His name"
કર્તા: ઈ. એફ. હફમન
ટેક: જય ! ઈસુને જય! જય ઈસુને જય!
ત્યાં રુદિયે તેનું ખૂન લાગ્યું, જય ઈસુને જય!
જે સ્તંભે ખ્રિસ્તને લોકે જડયો,
જે સ્તંભની હેઠળ હું જય પામ્યો!
ત્યાં રુદિયે તેનું રક્ત લાગ્યું,
જય ઈસુને જય!
અજબ રીતે મારી મુક્તિ થઈ,
નિત ઈસુ રહે છે મનની માંહી;
સ્તંભની હેઠળ મને તાર્યો તહીં,
જય ઈસુને જય!
કેટલો પ્રિય છે તે ઝરો!
કેટલો આનંદ કે હું માંહે પડયો!
ત્યાં પાપનો ડાઘ ઈસુને કાઢયો,
જય ઈસુને જય!
આ જગના બધા લોક, આવો,
તેમાં નાહી પૂરા શુદ્ધ થાઓ,
બચીને બીજાને તારવા જાઓ.
જય ઈસુને જય!