156
૧૫૬ - ઈસુનો જય જ્યકાર
ટેક: | પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. |
તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર. | |
૧ | પ્રેમ તમારો મનહાર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે; |
પાપી પીડિત મન આવે તમારી ગમ, તમ સંગતમાં સખ અપાર. પ્રભુજી. | |
૨ | થંભ ઈસુનો સહુને બોલવે, સ્વર્ગી નગરની વાટ બતાવે, |
આવો તૃષિતજન, પીઓ જીવનજળ, અહીંજ ઊતરશે પાપનો ભાર પ્રભુજી. | |
૩ | બાળો તમારાં ગુણગીત ગાએ, શીશ નમાવે દીનભાવે, |
ઝીલોને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી. |