SA475
| I know that my Redeemer Eng.S.B.144 | |
| જીવંત છે મજ ખંડણી ભરનાર,ઉત્થાનનો આનંદ તે લાવનાર, કબરની મહોર તોડી જીતનાર, છે સર્વસમર્થ મુજ તારનાર. |
|
| ઈસુના નામની જય બોલો, કે તેણે મુકિત માર્ગ ખોલ્યો. |
|
| ૧ | |
| ૨ | જીવે છે આશિષ આપવાને, જીવંત વકીલાત કરવાને, જીવંત ભીતિ મટાડવાને, જીવંત, આંસુઓ લૂંછવાને. |
| ૩ | જીવંત ઈસુ છે મિઞ, જ્ઞાન, કેવી રીતે કરું સન્માન, જીવંત તૈયાર કરવા મકાન, મુજને દોરી લેશે આસમાન. |
| ૪ | જીવંત ઞાતાની સ્તુતિ થાઓ,પૂજ્ય ભકિતએ ગીતો ગાઓ, ઉત્થાનનો પડકાર ગજાવો, જીવંત ઉદ્વારક ફેલાવો. |