SA429
| ૧ | વંદન કરીએ ત્રાતા ઇસુ બાળને, ત્રાતા ઇસુ બાળને, પાપ હરનારને , |
| ૨ | આગળ તારોને પાછળ માગી લોકો જાય છે, માગી લોકો જાય છે, જોવા ઇસુ બાળને, |
| ૩ | પ્રીતે કરોને ભક્તિ ઇસુ નાના બાળની, ઇસુ નાના બાળની જગ ઉદ્ધારકની. |