SA375
| ૧ | લીલા બીડમાં સૂવાને લઇ જાય, દોરી શાંત નદી તીરે લઇ જાય, |
| ૨ | મોત છાયા ખીણે જો જવું પડે, આત્મા મારો તો તેથી ન ડરે, |
| ૩ | તુજ લાકડી ને છડી શાંત કરે છે, તું વેરી દેખતાં અન્ન પિરશે છે, |
| ૪ | મજ ઉમરના દિવસોમાં બધા, પ્રેમ અને દયા સંગ રહે સદા, |