SA362
| ૧ | ગામ સાલેમની માઓ, ઇસુ પાસ બાળો લાવી, શિષ્યોએ તેમને કાઢયાં, ને મના કીધી; |
| ૨ | “હું બાળોને લઇને, મારે ખોળે બેસાડું, હું બાળકોનો પાળક છું, મને છે વહાલાં બહુ, |
| ૩ | પ્રેમ કેટલો ઇસુનો કે, બાળોને બોલાવે, પણ લાખો હજી રહ્યા છે, તેના વિષે અજાણ, |