SA346

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA346)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આપણેા ઘેટાં પાળક છે ઇસુ, આપણેા ધેટાં પાળક રે લોલ
લીલા બીડમાં દોરે છે ઇસુ, લીલા બીડમાં દોરે રેલોલ.
જીવનનું પાણી પાએ છે ઇસુ, જીવનનું પાણી પાએ રે લોલ.
મનનો શાંતો આપે છે ઇસુ, મનની શાંતિ આપે રે લોલ.