SA324
| ટેક - ચાલીશ ચાલીશ, ઈસુ પાછળ ચાલીશ, સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું, | |
| ૧ | જ્યારે યુદ્ધ દારુણ દીસે ને વેરી કરે જોર, ઇસુ થશે આગેવાન ને અમને આગળ દોર; |
| ૨ | નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી; |
| ૩ | કેવળ મોંની પ્રીતિ અમે કરવાના નથી, કામ અમારું જોઇ બીજા પુરશે શાહેદી; |