SA307
| ટેક : સોને કાજ, સોને કાજ, ખ્રિસ્ત મૂઓ, ખ્રિસ્ત મૂઓ, સોને કાજ, સેોને કાજ, મુકિત છે, જેો લેશો તો. | |
| ૧ | છીએ જયવાન રાજા કાજ લડનારી ફોજ, હાલેલૂયા ! બોલતાં યુદ્ધ કરીશું રોજ, |
| ૨ | આખા જગને તારવા લડીશું અમે, અને સાક્ષી આપીશું સૌ ઠેકાણે, |
| ૩ | જૂઓ હથિયારબંધ એક ફોજ અમે છીએ. અંધકારથી જગને જોતમાં લાવીએ, |
| ૪ | ફોજમાં અમને ખ્રિસ્ત કરે છે શકિતમાન, ન્યાયપણાથી સિપાઇઓ છે જયવાન, |