SA147

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA147)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - ઇસુ ખિસ્તનો સિપાઇ, નિત્યાનંદ સર્વકાળ સુધી.
ઇસુ ખ્રિસ્ત છે તારનાર, પાપીનો કરશે આવકાર,

આવી તેના સેવક થાવ, અર્પણ થઇ સાથે ગાવ.

કેવો ત્રાતા છે મારો, મારો ભાગ કેવો સારો,

થઇને તેનો સિપાઇ, તેનો કાજ કરીશ લડાઇ.

મારી સામે ઊઠે જગ, તો પણ લડીશ મરણ લગ,

સૌ કરતાં છે દેવ બળવાન, મને કરે છે જયવાન.