SA105
| ટેક - સુંદર શબ્દો; અજબ શબ્દો! અજબ જીવંત શબ્દો !(૨) | |
| ૧ | મારે માટે ફરીથી ગા, અજબ જીવંત શબ્દો; જોવા દે તેમની સુદરતા અજબ જીવંત શબ્દો; |
| ૨ | ધન્ય ખ્રિસ્ત સૌને દે છે, અજબ જીવંત શબ્દો, પાપી શુભ તેડું કાન પર લે, અજબ જીવંત શબ્દો, |
| ૩ | સુવાર્તાનું તેડું ફેલાવ, અજબ જીવંત શબ્દો, ક્ષમા અને શાંતિ બતાવ, અજબ જીવંત શબ્દો, |