SA100

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA100)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - ઓ પ્રિય ઇસુ (૩) તું લાયક ઠર્યો.
ખંડણી મારી ભરવાને તે લાયક ઠર્યો.

આખા જગને તારવાને તે લાયક ઠર્યો.

ઇશ્વર સાથ મેળાપ કરવાને તે લાયક ઠર્યેા.

પાપીને લીધે મરવાને તે લાયક ઠર્યેા.

પવિત્રોનો થવા સરદાર તે લાયક ઠર્યેા.

ને થયો પાપનો દંડ ભરનાર, તે લાયક ઠર્યો.

પાપો મારાં કરવાને માફ, તે લાયક ઠર્યો.

ને લોહીથી રાખવાને સાફ તે લાયક ઠર્યો.