SA78
| ટેક - પાપ મારાં કાજ થયો કુરબાન, આ વાત પર સહુ લગાડો ધ્યાન, છે મુકિત તેનું મફત દાન, ઇસુને મહિમા હો. | |
| ૧ | સ્તભં ઉપર ઇસુ મૂઓ છે, ઇસુને મહિમા હો. તે મારો તારક થયો છે, ઇસુને મહિમા હો, |
| ૨ | લીધા માથે મજ શર્મને શ્નાપ, ઇસુને મહિમા હો. ને માફ કીધા છે મારાં પાપ, ઇસુને મહિમા હો. |
| ૩ | માફ થયાં મારા સૌ ગુનાહ, ઇસુને મહિમા હો, ને હું ચાલું છું સ્વર્ગી રાહ, ઇસુને મહિમા હો. |
| ૪ | બીજાને લાવવા તેની પાસ, ઇસુને મહિમા હો, હું નિત્ય કરું છું પ્રયાસ, ઇસુને મહિમા હો. |
| ૫ | જે પાપ મૂકી કરશે વિશ્ચાસ, ઇસુને મહિમા હો. તેનો કદી નહિ થશે નાશ, ઇસુને મહિમા હો. |