SA8
Jump to navigation
Jump to search
| ટેક - માનજો એકજ તારણહાર ઇસુ વિના ન થાએ ઉદ્ધાર | |
| ૧ | પાપ તમારાં ગણવા બેસો કરો તેનો વિચાર, જન્મારો તો વીતિ જશે ને જશો મરણને દ્ધાર રે |
| ૨ | લોક લાજ રાખી ફરી ફરીને ઉપાય કરો હજાર, મનની શાંતિ જાણ્ંયા વિના તમેરાખશો પાપનો ભાર રે |
| ૩ | કેટલી પ્રીતિ ઇસુએ કીઘી કરી પ્રીતિ અપાર, પાપીને કાજે જીવજ દીધો અમારો તારણહાર રે |
| ૪ | જ્ઞાન કુલાવે જગત ભૂલાવે શાંતિ ન કોઇ દેનાર, ઇસુની ઉપર વિશ્રાસ લાવો ઉતારે પાપનો ભાર રે |
| ૫ | આપથી કદી કોઇ નહિ બચે આપે ન થાએ ઉદ્ધાર, વઘસ્તંભથી ઇસુ પોકારે હું તારો દંડ ભરનાર રે |