SA58
Jump to navigation
Jump to search
| ટેક - જઇએ પ્રભુજી, અમે અન્ય કોની પાસ, અનંત જીવન તારી પાસે છે. | |
| ૧ | જીવનની શ્રેષ્ટ શુભ વાતો સૂણાવે, નિત રહી પાસ સત્યપંથે ચલાવે, |
| ૨ | ખરો તું મિત્ર અને આશરો અમારો, દુઃખે સુખે સદા સહાય દેનારો, |
| ૩ | જગમાં તો મોહમાયા કપટ કંકાશ છે, મળે નહિ શાંતિ રજ ભયાનક ત્રાસ છે, |
| ૪ | લાગી લગન મને ખ્રિસ્ત તારી પ્રીતની, રૂડી વાતો તુજ પાસે સુવાતની, |