SA52
Jump to navigation
Jump to search
| ૧ | શાંતિ પૂર્ણ શાંતિ, ઇશ્વરની છે મોટી, સર્વ લોકને માટે, ઇસુ વડે. |
| ૨ | શાંતિ પૂર્ણ શાંતિ, સર્વ શંકા મટી, ઇસુમાં રહેવાથી, સદા મળશે. |
| ૩ | શાંતિ પુર્ણ શાંતિ, મિત્ર જો વિજોગી, દિલાસો સંપૂર્ણ, ઇસુ દેશે. |
| ૪ | શાંતિ પુર્ણ શાંતિ, દૈહિક સુખને તજી, ઇસુ પાયે લાગો, બોજો ટળશે. |
| ૫ | શાંતિ પુર્ણ શાંતિ, મળશે વેળા મરતી તમને પૂરા જયવાન, ઇસુ કરશે. |