SA489
Jump to navigation
Jump to search
| ૧ | રચો દેવ તે દુનિયા ખૂબ સારી, નિહાળી વખાંણું તને વારવારી; |
| ૨ | બધી ચીજથી માનવી શ્રેષ્ઠ કીધુ, અને આતમા જ્ઞાન વિવેક દીઠું; |
| ૩ | નિહાળી પછી આદમે આંખ ધારી, ભલા માંસ મારું થઇ મુજ નારી; |
| ૪ | લગ્ન જે કરે શાસ્ત્રની રીત જાણી, રહે દેવની તે ઘરે મે'રબાની; |