SA486
Jump to navigation
Jump to search
| ફરો મળીશું ! ફરો મળીશુ ! ઇશ્વર સંગ તમારો રહેજો રે! | |
| ૧ | ઇશ્વર સંગ તમારો રહેજો રે! વાટ દેખાડો મજ્બૂત કરો,તેનાં ઘેટાં સાથે સંભાળો; |
| ૨ | ઇશ્વર સંગ તમારો રહેજો રે! તેનો પાંખો તળે રાખો,તેનું અમૃત તમે ચાખો, |
| 3 | ઇશ્વર સંગ તમારી રહેજો રે! સંકટ ચોફેર ધેરે જયારે,તમને સોડમાં ધરે ત્યારે, |
| ૪ | ઇશ્વર સંગ તમારો-રહેજો રે! તમ પર પ્રેમની ધજા ઊડો,બળ મરણ નદીનું તોડો, |