SA483
Jump to navigation
Jump to search
| ટેક : આપો દાનો તમ આનંદે વ્હાલાંઓ દેવના | |
| ૧ | આપો સહુ શકિત પ્રમાણે,સંતોષ થકી દર ટાણે; નવ હાથ ડાબો જાણે રે,વ્હાલાંઓ :- |
| ૨ | ધનવાન હતો રાજન જે,પણ છેક થયો નિરધન તે; કરવા સુખી આપણને રે,વ્હાલાઓ :- |
| ૩ | આપો બહુ હેત કરીને,ત્રાતાની સ્મરીને, મન ભાવ સત્ય ધરીને રે,વ્હાલાંઓ :- |
| ૪ | આપો ને તમને આપશે સ્વરનાં દ્વારો ઉઘડાશે, આશિષ બહુ ઉભરાશે રે,વ્હાલાંઓ :- |