SA48
Jump to navigation
Jump to search
| ટેક - તું તો ઇસુ ભજી લેને પળમાં, તારું જાય છે જુવાનીનું જોર,અવસર આવો નહિ મળે. | |
| ૧ | ચિત્તમાં ચેતી લેને તું પ્રાણિયા, વહેલો થઇ જાને તૈયાર. |
| ૨ | તેં તો જીવન ગાળ્યું પાપમાં, ભૂલી જઇને કિરતાર. |
| ૩ | આવીજાને તુંતો ઇસુની કને, તારો થશે તેનાથી ઉદ્ધાર. |