SA458
Jump to navigation
Jump to search
| ભાઇઓ સ્વર્ગેથી ખ્રિસ્ત રાય પધારિયો. છોડી આકાશી રાજ, આપણ પાપીને કાજ, | |
| ૧ | પ્રભુ પુત્ર છતાં નહિ કોઇએ ઓળખ્યો, ઉલટું મૂકીને આળ, તને વાડી મોઝાર, |
| ૨ | નિર્દોષ છતાં ચોર તરીકે બાંઘીયો, ભાલા અને તરવાર, માર્યો, કોરડાનો માર |