SA445
Jump to navigation
Jump to search
| O Come, all ye faithful Eng.S.B. 85 | |
| ૧ | આવો વફાદારો, જયાનંદ કરીને, આવો ! રે આવો, બેથલેહેમ; |
| ૨ | દેવથી દેવજ, જોતથી જોતજ, કુંવારી ઉદરે તે અવતર્યો; |
| ૩ | જય જયકાર ગાઓ, સમૂદાય દૂતોના! રે, ગાઓ, આકાશી રહેવાસીઓ; |
| ૪ | હે પ્રભુ,ઇસુ આજે જન્મેલા, ર્સવકાળ સુધી તને મહિમા થાઓ! |