SA414
Jump to navigation
Jump to search
| ૧ | નાશ પામતાને બચાવ મરતાંને સંભાળ પાપને મોતથી તેમને સત્વરે ઉગાર; |
| ટેક:નાશ પામતાંને બચાવ,મરતાંને સંભાળ, ઇસુ કરશે તારણ,ઇસુ દયાળ! | |
| ૨ | જો કે તેઓ તેનો કરે છે તુચ્છકાર; પણ પસ્તાવિકનો,તે કરે સ્વીકાર; |
| ૩ | નાશ પામતાંને બચાવ,છે તુજ ફરજ તે, તારા કામમાં પ્રભુ બળ દેનાર છે; |