SA403
Jump to navigation
Jump to search
| ૧ | પરિક્ષણ તમને થાય છે બહુ,ચિંતા નહિ, તમારો આશ્રો છે ઇસુ, ચિંતા નહિ; |
| ૨ | તમારા ઝાડ જો ન ફળે,ચિંતા નહિ, ને ખેતમાં બો બધાં સડે,ચિંતા નહિ, |
| ૩ | જો મેં’ણાં મારે પાપી લોક. ચિંતા નહિ, ને જુદા ભાઈઓ કરે રોક, ચિંતા નહિ, |