SA382
Jump to navigation
Jump to search
| ૧ | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઇસુનો કોઈ સાંભળો આજ. |
| ૨ | છે કોઇ હૈયું ગમગીન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
| ૩ | છે કોય આંખો આંસુ ભરેલી, વા’લાથી તરછેાડાએલી; |
| ૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ, કોણ તરછોડે આ વિધાએલ હાથ; |