SA355
Jump to navigation
Jump to search
| ૧ | માફી આપે છે, પ્રભુજી માફી આપે છે . મારા સૌ ગુનાની પ્રભુ માફી આપે છે. |
| ૨ | મુક્તિ આપે છે, પ્રભુજી મુક્તિ આપે છે. મારા સર્વ પાપોની તે મુક્તિ આપે છે. |
| ૩ | શક્તિ આપે છે, પ્રભુજી શક્તિ આપે છે શેતાન સામે લડવા કાજે શક્તિ આપે છે. |
| ૪ | પ્રીતિ કરોને, પ્રભુજી ,પ્રીતિ કરીને, તારા માર્ગ નિત્ય ચાલુ આજ્ઞા પાળીને . |